સાંસ્કૃતિક વારસાનું જતન તાલીમ, વાંસદા

  











તારીખ ૧૫/૧૬-૧૨-૨ ૦૨૨નાં રોજ વાંસદા ખાતે સાંસ્કૃતિક વારસાનું જતન અંગેની તાલીમ તાલીમ યોજાય હતી. જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનાં દેવી દેવતાની પૂજા, પ્રકૃતિ પૂજા  સંગીતના સાધનો, આદિવાસી નૃત્ય, પહેરવેશ જેવી સુંદર કૃતિઓ રજૂ કરી હતી. શિક્ષકોનાં પરફોર્મન્સ પરથી તેમણે સારી એવી મહેનત કરી છે તે જણાય આવે છે. 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક વારસાને રજૂ કરતી સુંદર કૃતિઓનો યુટ્યુબ વિડિયો અહીં રજૂ કરવામાં આવેલ છે. આ તૈયાર કરનાર શિક્ષકોને અભિનંદન આપવા ઘટે. 

SB KHERGAM

Post a Comment

Previous Post Next Post